વોટ્સએપમાં તમે મેસેજ કોઈને મોકલો એટલે તમારો નંબર એને દેખાય જ. આપણે બતાવવો ન હોય તો પણ એ આપણો નંબરની એને જાણ થઈ જાય છે. જો તમને આ સમસ્યા સતાવતી હોય અને તમારે જેને મેસેજ કરો છો તેને નંબર ન બતાવવો હોય તો તે પણ હવે થઈ શકે છે. તો નંબર બતાવ્યા વગર કોઈને મેસેજ કરવો હોય તો અહીં છે તેની સરળ રીત.
તમારે સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પરથી Primo એપ ડાઉનલોડ કરવી પડશે. આ એપ ફ્રી અને તેને મોબાઈલમાં એન્ટર કરવી પણ ઘણી સરળ છે. એપ ઇન્સ્ટોલ કર્યા પછી તેમા એકાઉન્ટ બનાવવાનું હોય છે. આમા ઇ-મેઇલ આઇડી અને મોબાઇલ નંબર નાંખીને તમે એપનો ઉપયોગ કરી શકો છો.
No comments:
Post a Comment