માં આદ્યશકિતની આરાધનાના નવલા નવરાત્રીના પવિત્ર દિવસોમાં જૈનમ રાસ મહોત્સવનું જાજરમાન આયોજન થયું હતું. જેમાં દરરોજ કિડઝ અને સિનિયર કેટેગરીમાં પ્રિન્સ-પ્રિન્સેસ સિલેકટ કરવામાં આવ્યા હતા. ગઈકાલે નવમાં નોરતે મેગા ફાઈનલ રાઉન્ડનું આયોજન થયું હતું. જેમાં દરરોજ સિલેકટ થયેલા ખેલૈયાઓ વચ્ચે ફાઈનલ રમાડવામાં આવ્યો હતો.આ તકે નવરાત્રી દરમિયાન સીનીયર જજ તરીકે સેવા આપનાર જીજ્ઞેશ પાઠક, ઉષાબેન વાણી, ધારાબેન ત્રિવેદી, સમીર ત્રિવેદી અને સહયોગી જજ તરીકે માન્યતાબેન ઓડેદરા, ધારાબેન પરીખે વિશેષ સેવા આપી હતી. મેગા ફાઈનલ રાઉન્ડમાં વેલડ્રેસ કિડસ બોયઝ કેટેગરીમાં શાહ પ્રશાંત, શાહ સૌમ્ય, ઝાટકીયા દિક્ષીત તેમજ વેલડ્રેસ કિડસ ગર્લ્સમાં અજમેરા કશિશ, વોરા હેત્વી, મહેતા હીરને વિજેતા ઘોષિત કરવામાં આવેલ હતા. જયારે વેલડ્રેસ સ્પર્ધામાં જેન્ટસમાં શાહ મોનીલ, ઉદાણી રાજ, દોશી કરણ તેમજ લેડીઝમાં શેઠ મીસીતા, કોઠારી ઈશીતા, ભરવાડા મૈત્રીને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા.બેસ્ટ કીડઝ પ્રીન્સમાં માવાણી યશ, ઝાટકીયા પ્રશીલ, પારેખ વ‚ણ, શાહ ધૈર્ય તેમજ પ્રિન્સેસ તરીકે દોશી ધર્મી, શેઠ ધ્વની, ઠકકર વિનીષા શેઠ ક્રિયા તેમજ બેસ્ટ સીનીયર પ્રિન્સ તરીકે વસા દેવાંગ, કોઠારી ધવલ, ઉદાણી કેવીન, કોઠારી અભિષેક જયારે બેસ્ટ સિનીયર પ્રિન્સેસ તરીકે કોઠારી રાજવી, કોઠારી અમી, મહેતા પુજા, વખારીયા દ્રષ્ટીને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા.

No comments:
Post a Comment